સામાન્ય વિજ્ઞાન (General Science)
વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ?

કણયુક્ત કચરો
કાર્બન મોનોક્સાઈડ
સીસુ
એમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે.
સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે.
સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP