સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુતનું સૌથી વધુ સુવાહક નીચે પૈકી કયું છે ? ઉકાળીને ગાળેલું ગરમ પાણી રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી નિસ્યંદિત પાણી મીઠાવાળું પાણી ઉકાળીને ગાળેલું ગરમ પાણી રૂમના ઉષ્ણતામાને ગાળેલું પાણી નિસ્યંદિત પાણી મીઠાવાળું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ? સી એ ડી બી સી એ ડી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાલા-અજાર નામનો રોગ શરીરના કયા અંગ પર અસર કરે છે ? બોનમેરો લીવર મગજ આંતરડું બોનમેરો લીવર મગજ આંતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના ધબકારાના નિયમન માટે કયુ તત્વ જરૂરી છે ? કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 20 સેમી 10 સેમી 15 સેમી 30 સેમી 20 સેમી 10 સેમી 15 સેમી 30 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? 22 કેરેટનું સોનું 24 કેરેટનું સોનું ગેલિયમ સિલ્વર 22 કેરેટનું સોનું 24 કેરેટનું સોનું ગેલિયમ સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP