સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ઝીંક પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ? પ્રાથમિક માંસાહારી ઉત્પાદક ઉચ્ચ માંસાહારી તૃણાહારી પ્રાથમિક માંસાહારી ઉત્પાદક ઉચ્ચ માંસાહારી તૃણાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ___ મહત્વનું છે. ગ્લુકોઝ ગ્લુટેન ગુંદર ગ્લુટામિક એસિડ ગ્લુકોઝ ગ્લુટેન ગુંદર ગ્લુટામિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ રોજગાર વિનિમય ક્ચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1950 1945 1940 1935 1950 1945 1940 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? ટેકોમીટર લેકટોમીટર હાઇડ્રોમીટર સ્ફીરોમીટર ટેકોમીટર લેકટોમીટર હાઇડ્રોમીટર સ્ફીરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ? હાઈડ્રોજન પ્રોટોન ઈલેક્ટ્રોન ન્યુટ્રોન હાઈડ્રોજન પ્રોટોન ઈલેક્ટ્રોન ન્યુટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP