સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? કોટ્રીમોક્ષાઝોલ ક્લોરીન ડીસ્પ્રીન કલોરોક્વીન કોટ્રીમોક્ષાઝોલ ક્લોરીન ડીસ્પ્રીન કલોરોક્વીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ... ઓછી હોય છે નક્કી હોતી નથી સરખી જ હોય છે વધુ હોય છે ઓછી હોય છે નક્કી હોતી નથી સરખી જ હોય છે વધુ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા સેતુ અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો. ચંદ્ર મંગળ શુક્ર પ્લુટો ચંદ્ર મંગળ શુક્ર પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લેગનો રોગ શેનાથી ફેલાય છે ? તીડ માખી મચ્છર ચાંચડ તીડ માખી મચ્છર ચાંચડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ? ઓરડાનું સામાન્ય તાપમાન 60 સે. 4° સે. 00 સે. ઓરડાનું સામાન્ય તાપમાન 60 સે. 4° સે. 00 સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP