સામાન્ય વિજ્ઞાન (General Science) દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે ? વ્યક્તિના વજન વ્યક્તિનું કામ વ્યક્તિની ઊંચાઈ આબોહવા વ્યક્તિના વજન વ્યક્તિનું કામ વ્યક્તિની ઊંચાઈ આબોહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી ? કોપરનિક્સ ન્યુટન દા વિન્ચી ગેલેલિયો કોપરનિક્સ ન્યુટન દા વિન્ચી ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? મિશ્રણ તત્વ પરમાણુ સંયોજન મિશ્રણ તત્વ પરમાણુ સંયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? શનિ ગુરૂ નેપ્ચ્યુન પૃથ્વી શનિ ગુરૂ નેપ્ચ્યુન પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ? યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? કનિનીકા નેત્રમણી નેત્રપટલ કીકી કનિનીકા નેત્રમણી નેત્રપટલ કીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP