સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શેના બનેલા હોય છે ? કેરોટીન હિમોગ્લોબીન પ્રોટીન આયર્ન કેરોટીન હિમોગ્લોબીન પ્રોટીન આયર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું RDX નું બીજું નામ છે ? ડેક્ષટ્રાન સાઈકલોનાઈટ સાયકલોહેકઝાન સાઈનોહાઈડ્રીન ડેક્ષટ્રાન સાઈકલોનાઈટ સાયકલોહેકઝાન સાઈનોહાઈડ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું કારણ શું છે ? આપેલ તમામ વધુ પડતી ખાંડ વધુ પડતી ગરમી પેકટીનનો અભાવ આપેલ તમામ વધુ પડતી ખાંડ વધુ પડતી ગરમી પેકટીનનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? કોલસો ચાંદી હીરો ગ્રેફાઈટ કોલસો ચાંદી હીરો ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ? ઉષ્મા નયન ઉષ્મા વહન ઉષ્મા ગમન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ઉષ્મા વહન ઉષ્મા ગમન ઉષ્મા વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્વિન કોનો એકમ છે ? લંબાઈ વજન તાપમાન સમય લંબાઈ વજન તાપમાન સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP