સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ઘનતા ક્ષેત્રફળ દ્રવ્ય ઘનફળ ઘનતા ક્ષેત્રફળ દ્રવ્ય ઘનફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વાક્યો પૈકી કયું વાક્ય / વાક્યો સાચા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે ? AB A O B AB A O B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનું કામ ચકાસવા 'સિરમ ક્રીયેટીનાઈન' ટેસ્ટ કરવામાં આવે છે ? લીવર મગજ હૃદય કિડની લીવર મગજ હૃદય કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? સપાટ બહિર્ગોળ અંતર્ગોળ ખરબચડા સપાટ બહિર્ગોળ અંતર્ગોળ ખરબચડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? નેચરોપથી હિલિયોપથી હાઈડ્રોપથી હોમિયોપથી નેચરોપથી હિલિયોપથી હાઈડ્રોપથી હોમિયોપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP