સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગ કાંટો બ્યુરેટ ત્રાજવા વજનિયા સ્પ્રિંગ કાંટો બ્યુરેટ ત્રાજવા વજનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર ભારતમાં કયા સ્થળે આવેલ છે ? બેંગલોર અમદાવાદ ભોપાલ દહેરાદૂન બેંગલોર અમદાવાદ ભોપાલ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન 'સી' ક્યાં ફળમાંથી સૌથી વધુ મળે છે ? આમળાં હરડે કેરી કેળાં આમળાં હરડે કેરી કેળાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ? પ્રોટીન વિટામીન સી વિટામીન એ કેલ્શિયમ પ્રોટીન વિટામીન સી વિટામીન એ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) C.G.S પદ્ધતિમાં બળનો એકમ કયો છે ? જુલ ન્યુટન ડાઈન અર્ગ જુલ ન્યુટન ડાઈન અર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોસિજન એનાટોમી ઓટોગ્રાફ ઓટોપ્સી ઓટોસિજન એનાટોમી ઓટોગ્રાફ ઓટોપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP