સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? અંતર્ગોળ બહિર્ગોળ ખરબચડા સપાટ અંતર્ગોળ બહિર્ગોળ ખરબચડા સપાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાચન માર્ગનો સાચો ક્રમ કયો છે ?1. મોટું આંતરડું 2. જઠર 3. અન્નનળી 4. નાનું આંતરડું 3-2-4-1 1-2-3-4 2-1-4-3 3-2-1-4 3-2-4-1 1-2-3-4 2-1-4-3 3-2-1-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે ? ઘડિયાળનું લોલક ડાયનેમો પાણીની મોટર પંખો ઘડિયાળનું લોલક ડાયનેમો પાણીની મોટર પંખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિસ્મોગ્રાફ કઈ કુદરતી આપત્તિનો સંકેત આપે છે ? વાવાઝોડું પૂર ધરતીકંપ દુકાળ વાવાઝોડું પૂર ધરતીકંપ દુકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે ? છ પાંચ શૂન્ય આઠ છ પાંચ શૂન્ય આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામડીનો વિકાસ કયા વિટામીન આધારિત છે ? એ સી બી ડી એ સી બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP