સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. ગ્રામ મિલીગ્રામ કિલોગ્રામ ટન ગ્રામ મિલીગ્રામ કિલોગ્રામ ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે ? ફેફસા આંખ કાન હ્રદય ફેફસા આંખ કાન હ્રદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 21 જૂન દિવસ કયા નામે ઓળખાય છે ? શરદસંપાત વસંતસંપાત મકરસંક્રાંતિ કર્કસંક્રાંતિ શરદસંપાત વસંતસંપાત મકરસંક્રાંતિ કર્કસંક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? નીંદણ ક્ષુપ વૃક્ષ ઘાસ નીંદણ ક્ષુપ વૃક્ષ ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ? પ્રેશર પંપ બેરોમીટર એરમીટર હેડ પંપ પ્રેશર પંપ બેરોમીટર એરમીટર હેડ પંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીના કયા લક્ષણો વિટામીન-B2 રાઈબોફલેવીનની ખામીને લીધે થાય છે ? ચીલોસીસ (હોઠ પર કાપા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) આપેલ તમામ એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ચીલોસીસ (હોઠ પર કાપા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) આપેલ તમામ એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP