સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? 1984 1986 1989 1981 1984 1986 1989 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? O2 O2 અને H2 બંને CO2 H2 O2 O2 અને H2 બંને CO2 H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ? હવામાં ભેજનું પ્રમાણ માપવા પાણીના પ્રવાહનો વેગ માપવા શ્રીમંતતા માપવા ધરતીકંપની તીવ્રતા માપવા હવામાં ભેજનું પ્રમાણ માપવા પાણીના પ્રવાહનો વેગ માપવા શ્રીમંતતા માપવા ધરતીકંપની તીવ્રતા માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? શુક્રપિંડ પિટ્યુટરી એડ્રીનલ થાઈરોઈડ શુક્રપિંડ પિટ્યુટરી એડ્રીનલ થાઈરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP