• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે ?

ફોટોસ્ફિયર
ક્રોમોસ્ફિયર
કોરોના
સૂર્યકલંકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે ?

બેક્ટેરિયા
વાઈરસ
ફૂગ
પ્રજીવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે ?

મેગ્નેશિયમ
સ્ટીલ
પિત્તળ
સ્ટેનલેસ સ્ટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ?

ઉષ્માવહન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા ભ્રમણ
ઉષ્માનયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આહારના મૂળભૂત ઘટકોને ___ કહે છે.

પાણી
ચયાપચય
શર્કરા
પોષક ઘટકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આપણા નખ શેના બનેલા છે ?

ચરબી
કેરોટીન
પ્રોટીન
વિટામીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કાયદો (Law) Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US