સામાન્ય વિજ્ઞાન (General Science) મિશ્રધાતુ પિત્તળનાં ઘટકો જણાવો. Cu + Zn Cu + Sn Cu + Fe Cu + Ni Cu + Zn Cu + Sn Cu + Fe Cu + Ni ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે ? પર્ણ પ્રકાંડ મૂળ પુષ્પ પર્ણ પ્રકાંડ મૂળ પુષ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે ? 4.5 4.1 4.9 3.8 4.5 4.1 4.9 3.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં પાણીનું પ્રમાણ વધુ છે જો તેના વિશિષ્ટ ઘનત્વનો આંક ___ થી ઓછો હોય. 7 4 10 6 7 4 10 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ? સી. વી. રામન પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ હોમી ભાભા સી. વી. રામન પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ હોમી ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? સૌર બાયોગેસ પવન લઘુ જળશક્તિ સૌર બાયોગેસ પવન લઘુ જળશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP