સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેનામાંથી શાના માટે કર્યો ? ખેતીવાડી મત્સ્ય ઉદ્યોગ પશુપાલન આપેલ તમામ ખેતીવાડી મત્સ્ય ઉદ્યોગ પશુપાલન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ? ડાયાબિટીસ કોરોનરી ડીસીઝ આર્થરાઈટિઝ્ એનિમિયા ડાયાબિટીસ કોરોનરી ડીસીઝ આર્થરાઈટિઝ્ એનિમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનુ દર્દ છે ? હૃદય થાઇરોઇડ ગ્રંથિ લીવર પેન્ક્રીયાસ હૃદય થાઇરોઇડ ગ્રંથિ લીવર પેન્ક્રીયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'અળસીયા'નું લિંગ જણાવો. લિંગ સિવાયનું પુલ્લિંગ સ્ત્રીલિંગ ઉભય લિંગી લિંગ સિવાયનું પુલ્લિંગ સ્ત્રીલિંગ ઉભય લિંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ... ? પરિક્રમણ ગતિ પરિભ્રમણ ગતિ પરિસર ગતિ પરિવમળ ગતિ પરિક્રમણ ગતિ પરિભ્રમણ ગતિ પરિસર ગતિ પરિવમળ ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે તેની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જરૂરી છે ? 8 KM/SEC 17 KM/SEC 5 KM/SEC 12 KM/SEC 8 KM/SEC 17 KM/SEC 5 KM/SEC 12 KM/SEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP