સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? એલિઝાટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ પેપસ્મિયર વિડાલ કસોટી એલિઝાટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ પેપસ્મિયર વિડાલ કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) PFA નું પૂરું નામ શું છે ? પ્રીવેન્શન ઓફ ફૂડએડલ્ટ્રેશન એકટ પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એકટ પરમીટેડ ફુડ એડીટીવ્સ એકટ પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એકટ પ્રીવેન્શન ઓફ ફૂડએડલ્ટ્રેશન એકટ પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એકટ પરમીટેડ ફુડ એડીટીવ્સ એકટ પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ? સેલ્યુલોઝ હેમી સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ પેક્ટીન સેલ્યુલોઝ હેમી સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ પેક્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફેધમ નીચે પૈકી કયા પરિણામને માપવાનો એકમ છે ? ઊંડાઈ દબાણ ઊંચાઈ દ્રવ્યમાન ઊંડાઈ દબાણ ઊંચાઈ દ્રવ્યમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 100 90 95 80 100 90 95 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ? CO + HO C + H2O CO + H2 CO2 + H CO + HO C + H2O CO + H2 CO2 + H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP