ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિનું નામ આપો. દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુંદરમ દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? નર્મદ હરિહર ભટ્ટ સ્વામી આનંદ બ.ક. ઠાકોર નર્મદ હરિહર ભટ્ટ સ્વામી આનંદ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. હુસેન ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની કરીમ ગની હુસેન ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની કરીમ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ કરણઘેલો જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP