ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ? જિપ્સી વૈદ્ય પુનર્વસુ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ જિપ્સી વૈદ્ય પુનર્વસુ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અમૃતા પૂર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અમૃતા પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? જીવાત્મા આત્મા પરમાત્મા પ્રભુ જીવાત્મા આત્મા પરમાત્મા પ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP