ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ? અડધે રસ્તે સીધા ચઢાણ સત્યના પ્રયોગો મારી હકીકત અડધે રસ્તે સીધા ચઢાણ સત્યના પ્રયોગો મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? વિશ્વનાથ ભટ્ટ નર્મદ જયશંકર ભોજક કનૈયાલાલ મુનશી વિશ્વનાથ ભટ્ટ નર્મદ જયશંકર ભોજક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? જન્મટીપ લોહીની સગાઈ ભવસાગર પોસ્ટ ઓફિસ જન્મટીપ લોહીની સગાઈ ભવસાગર પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી નાથાલાલ દવે હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અનુભૂતિ' કાવ્યના કવિ કોણ છે ? સુરેશ જોશી સુરેશ દલાલ જયંતિ દલાલ જયંત પાઠક સુરેશ જોશી સુરેશ દલાલ જયંતિ દલાલ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP