ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

છંદોલય
સ્વપ્નપ્રયાણ
ધ્વનિ
બારીબહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ?

વજુ કોટક
કેશવ હર્ષદ ધ્રુવ
અંબાલાલ દેસાઈ
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

ક્યારેય વિસરાય નહીં
વાત એક ડાળની
મંડળી મળવાથી થતા લાભ
પ્રેમ અને જુગુપ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP