ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? બ. ક. ઠાકોર ગાંધીજી મુનશી ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ગાંધીજી મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ છે ? ગોવાલણી કોલંબસનો વૃત્તાંત સરસ્વતી ચંદ્ર મિથ્યાભિમાન ગોવાલણી કોલંબસનો વૃત્તાંત સરસ્વતી ચંદ્ર મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ મીરાંબાઈ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્ત'નું મૂળ નામ શું છે ? ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ ત્રિભુવન ભટ્ટ મધુસૂદન પારેખ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ ત્રિભુવન ભટ્ટ મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP