કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કઈ કંપનીએ કર્યુ છે ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાર્સન એન્ડ ટુબ્રો GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાર્સન એન્ડ ટુબ્રો GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આર્કટિક-M શું છે ? રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 1954 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1950 વર્ષ 1954 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજયે સીબકથોર્નના છોડ ઉગાડવાનો નિર્ણય કર્યો છે ? આસામ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ આસામ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ? MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નેશનલ એમ્પ્લોયબિલિટી થ્રુ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ (NETAP)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 2012 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2015 વર્ષ 2012 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP