ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? ઈશ્વર પેટલીકર રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર રમણલાલ વ. દેસાઈ પન્નાલાલ પટેલ ચુનીલાલ વ. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો. શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ મૂળદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી શામળદાસ હરગોવનદાસ સોલંકી શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ મૂળદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી શામળદાસ હરગોવનદાસ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? સુંદર મેવાડો પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ સુંદર મેવાડો પર્વત મહેતા પ્રીતમ ત્રિકમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ ક્યારેય વિસરાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP