ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? જ્ઞાનબાલ વાસુકિ ઉશનસ્ સુંદરમ્ જ્ઞાનબાલ વાસુકિ ઉશનસ્ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? પશ્ચિમ શ્રાવણી મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ચિમ શ્રાવણી મરીચિકા અજાણ્યું સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ? રમણિક અરાલવાળા રમણિક સોમેશ્વર મોહનલાલ પટેલ મોહનલાલ પરમાર રમણિક અરાલવાળા રમણિક સોમેશ્વર મોહનલાલ પટેલ મોહનલાલ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? દિનકરરાય વૈદ્ય રમેશ ચાંપાનેરી નટવરલાલ બુચ રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય રમેશ ચાંપાનેરી નટવરલાલ બુચ રમણભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? ધૂમકેતુ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. મંડળી મળવાથી થતા લાભ ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP