ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? છકડો જક્ષણી ટાઈમ ટેબલ ચક્ષુ:શ્રવા છકડો જક્ષણી ટાઈમ ટેબલ ચક્ષુ:શ્રવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ પરબ કુમાર બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ પરબ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રતિક્ષા' કોનો કાવ્ય સંગ્રહ છે ? સંજુ વાળા મકરંદ દવે લાભુ બહેન મહેતા રમણીક અરાલવાળા સંજુ વાળા મકરંદ દવે લાભુ બહેન મહેતા રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ ભાવનગર રાજકોટ સુરત અમદાવાદ ભાવનગર રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીઠ ઠોકવી -રૂઢિપ્રયોગનો અર્થ આપો. શાબાશી આપવી ધૂન લાગવી કારીગરી કરવી માર મારવો શાબાશી આપવી ધૂન લાગવી કારીગરી કરવી માર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP