ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય બાળ સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જયકુમારી વિજય’ નાટક કોનું છે ? રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી જહાંગીર દેસાઈ બહેરામજી મલબારી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી જહાંગીર દેસાઈ બહેરામજી મલબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે ? શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? ગંગાપુર આશાભીલપુર વેગણપુર કર્ણપુર ગંગાપુર આશાભીલપુર વેગણપુર કર્ણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. રસખાન બિહારી કબીર સૂરદાસ રસખાન બિહારી કબીર સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP