કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે નીચેનામાંથી કઈ સંયોજન કી વાપરવી ? Ctrl + Alt + Del Ctrl + F4 Ctrl + S Ctrl + alt + Shift Ctrl + Alt + Del Ctrl + F4 Ctrl + S Ctrl + alt + Shift ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નાનામાં નાનો યુનિટ કયો છે? BYTE Bit DOUBLE WORD BYTE Bit DOUBLE WORD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું ઈનપુટ સાઘન નથી ? વેબ કેમ માઉસ આમાંથી એક પણ નહિ સ્કેનર વેબ કેમ માઉસ આમાંથી એક પણ નહિ સ્કેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ? ડિવાઈસ ડ્રાઈવર એપ્લિકેશન મેમરી ટ્રાન્ઝિસ્ટર ડિવાઈસ ડ્રાઈવર એપ્લિકેશન મેમરી ટ્રાન્ઝિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કઈ કી સાથે પ્રિન્ટ સ્ક્રીન કી દબાવવાથી સ્ક્રીન પર દર્શાવેલી માહિતી મેળવી શકીએ ? Alt Ctrl Shift Esc Alt Ctrl Shift Esc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું કમ્પ્યૂટરના મગજ જેવું છે ? મેમરી XP CPU ચીપ મેમરી XP CPU ચીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP