ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી સુખલાલ, સુશીલા : વેવિશાળ ભીમો, ચાંદા : જનમટીપ માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી સુખલાલ, સુશીલા : વેવિશાળ ભીમો, ચાંદા : જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? સ્વામી આનંદ પ્રેમાનંદ દયારામ નર્મદ સ્વામી આનંદ પ્રેમાનંદ દયારામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? મોહમંદ માંકડ ધૂમકેતુ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી મોહમંદ માંકડ ધૂમકેતુ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. દલપતરામ આખો નર્મદ શામળ દલપતરામ આખો નર્મદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. મણિકલાલ નભુભાઈ આનંદશંકર ધ્રૂવ જયંતી દલાલ બળવંતરાય ઠાકોર મણિકલાલ નભુભાઈ આનંદશંકર ધ્રૂવ જયંતી દલાલ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? રમણીકલાલ અરાલવાળા અરદેશર ફરામજી ખબરદાર મોહનલાલ અંબારામ પરમાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા રમણીકલાલ અરાલવાળા અરદેશર ફરામજી ખબરદાર મોહનલાલ અંબારામ પરમાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP