ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? જર્મની જાપાન ઇટાલી અમેરિકા જર્મની જાપાન ઇટાલી અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? પ્રત્યાયન શિક્ષાસેતુ વિદ્યાયન સરસ્વતીસદન પ્રત્યાયન શિક્ષાસેતુ વિદ્યાયન સરસ્વતીસદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? રૂઢિપ્રયોગ વિભક્તિ છંદ અલંકાર રૂઢિપ્રયોગ વિભક્તિ છંદ અલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ભોળાભાઈ પટેલ ગૌરીશંકર જોષી ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? ભદ્રંભદ્ર રાઈનો પર્વત શોધ હાસ્યમંદિર ભદ્રંભદ્ર રાઈનો પર્વત શોધ હાસ્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP