ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી શેખાદમ આબુવાલા ઉમાશંકર જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ? ભાદરવી પૂનમ આસો સુદ પૂનમ દેવ ઉઠી અગિયારસ કારતકી પૂનમ ભાદરવી પૂનમ આસો સુદ પૂનમ દેવ ઉઠી અગિયારસ કારતકી પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચક્ષુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ચંદ્ર નયન વારિ સૂર્ય ચંદ્ર નયન વારિ સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? નાટક સામાયિક ભજનવાણી લોકકથા નાટક સામાયિક ભજનવાણી લોકકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મદનમોહના' આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ? પ્રબંધ પધવાર્તા ફાગુ આખ્યાન પ્રબંધ પધવાર્તા ફાગુ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP