ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે જગદીશ જોશી મોહન પરમાર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાંનું શું ગુજરાતની એક લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે ? જાત્રા કાલેબેલિયા ભવાઈ ગરબા જાત્રા કાલેબેલિયા ભવાઈ ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નર્મદ પ્રેમાનંદ નાકર દલપતરામ નર્મદ પ્રેમાનંદ નાકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? અજ્ઞાત શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન ભીમ અજ્ઞાત શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન ભીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? વ્યાજનો વારસ લીલુડી ધરતી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ વ્યાજનો વારસ લીલુડી ધરતી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ હરિહર ભટ્ટ બંસીધર શુકલ વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ હરિહર ભટ્ટ બંસીધર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP