કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પેપરલેસ બજેટ રજૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરીને એર ક્વોલિટીની દેખરેખ રાખવા માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી છે ? અમેરિકા રશિયા ઈઝરાયેલ જાપાન અમેરિકા રશિયા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તત્કાળ EMI સુવિધા 'EMI@ઈન્ટરનેટ બેન્કિંગ' લૉન્ચ કરનારી ભારતની પ્રથમ બેંક કઈ છે ? કોટક મહિન્દ્રા ICICI SBI HDFC કોટક મહિન્દ્રા ICICI SBI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-સ્વાસ્થ્ય e-સંજીવની e-આરોગ્ય e-સુરક્ષા e-સ્વાસ્થ્ય e-સંજીવની e-આરોગ્ય e-સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો ? ભોંસલે છિછોરે પંગા મણિકર્ણિકા ભોંસલે છિછોરે પંગા મણિકર્ણિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા કેટલી થઈ ? 1 કરોડ 10 લાખ 50 લાખ 25 લાખ 1 કરોડ 10 લાખ 50 લાખ 25 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP