સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે. વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા પાણીમાં અવાજ માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા પાણીમાં અવાજ માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલીઓની રસીના શોધક કોણ હતા ? જ્હોન એન્ડર્સ જોનલ ઈ.સાલ્ક લિયોન એડવર્ડ જેનર જ્હોન એન્ડર્સ જોનલ ઈ.સાલ્ક લિયોન એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે ? આઠ પાંચ નવ ચાર આઠ પાંચ નવ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ શામાંથી પસાર થાય છે, ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને છે ? હવામાંથી કાચમાં હીરામાંથી કાચમાં હવામાંથી પાણીમાં પાણીમાંથી કાચમાં હવામાંથી કાચમાં હીરામાંથી કાચમાં હવામાંથી પાણીમાં પાણીમાંથી કાચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ? હિલિયમ ઓક્સિજન નાઈટ્રોજન મિથેન હિલિયમ ઓક્સિજન નાઈટ્રોજન મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સલામતી માટેનો ફ્યુઝ ___ માં મૂકવામાં આવે છે. લાઈન ન્યુટ્રલ લાઈન (ફેઈઝ) અર્થિંગ વાયર ન્યુટ્રલ વાયર લાઈન ન્યુટ્રલ લાઈન (ફેઈઝ) અર્થિંગ વાયર ન્યુટ્રલ વાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP