ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? દલપતરામ સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી દલપતરામ સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? દલપત પઢિયાર રઘવાજી માઘડ રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર દલપત પઢિયાર રઘવાજી માઘડ રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા તેમના પદોમાં કયા છંદનો પ્રયોગ વધુ કરતા ? શિખરિણી સવૈયા ઝૂલણાં પૃથ્વી શિખરિણી સવૈયા ઝૂલણાં પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? અખો શામળ નર્મદ દલપતરામ અખો શામળ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. શબ્દસેતુ કુમાર પરબ શબ્દસૃષ્ટિ શબ્દસેતુ કુમાર પરબ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP