ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વિશ્વનાથ ભાલણ પ્રેમાનંદ નાકર વિશ્વનાથ ભાલણ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકુમાર શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? જયંત પાઠક હરિન પાઠક જયંત જોશી હસમુખ દવે જયંત પાઠક હરિન પાઠક જયંત જોશી હસમુખ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? લાભશંકર ઠાકર ૨.વ. દેસાઈ હરકિશન મહેતા જયન્ત પાઠક લાભશંકર ઠાકર ૨.વ. દેસાઈ હરકિશન મહેતા જયન્ત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. આનંદી સોનલ રમા (રાજબા) મોંઘી (શોભના) આનંદી સોનલ રમા (રાજબા) મોંઘી (શોભના) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP