ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? આત્મકથા નવલિકા નવલકથા ગઝલ આત્મકથા નવલિકા નવલકથા ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્લેઈગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ? મહેન્દ્રસિંઘ ધોની સચીન તેંડુલકર સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ મહેન્દ્રસિંઘ ધોની સચીન તેંડુલકર સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? શરદચંદ્ર રવિશંકર રાવળ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર રવિશંકર રાવળ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP