ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની પદયાત્રા હિમાલયની યાત્રા પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની પદયાત્રા હિમાલયની યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર પખવાડિયે દર મહિને દર અઠવાડિયે દર બે મહિને દર પખવાડિયે દર મહિને દર અઠવાડિયે દર બે મહિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુંદરમ્ દર્શક હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુંદરમ્ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાજી કાસમ, તારી વિજળી રે ___.કાવ્ય પ્રકાર જણાવો. સોનેટ ગઝલ લોકગીત ઉમિઁકાવ્ય સોનેટ ગઝલ લોકગીત ઉમિઁકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ? ધીરો ભગત ભોજો ભગત વલ્લભ મેવાડો શામળ ધીરો ભગત ભોજો ભગત વલ્લભ મેવાડો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP