ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? કૃષ્ણાવતાર સ્નેહમુદ્રા પ્રસૂન અમૃતા કૃષ્ણાવતાર સ્નેહમુદ્રા પ્રસૂન અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? માનવીની ભવાઈ પાછલે બારણે મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ પાછલે બારણે મળેલા જીવ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિજયરાય વૈદ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિજયરાય વૈદ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? કરસનદાસ મૂળજી નગીનદાસ મારફતિયા નંદશંકર મહેતા નર્મદ કરસનદાસ મૂળજી નગીનદાસ મારફતિયા નંદશંકર મહેતા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? સાદી કડી, સાદી વાત વિવેક - શામળ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP