ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે કોની વચ્ચે કરાર થયા છે ? ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ___ નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે. કૃષ્ણા બનાસ ગોદાવરી કાવેરી કૃષ્ણા બનાસ ગોદાવરી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુન્નાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ આસામ હિમાલય કર્ણાટક કેરળ આસામ હિમાલય કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઇ પર્વતમાળા તેના બે ઢોળાવો પર અલગ-અલગ પ્રકારની વનસ્પતિ ધરાવે છે ? પશ્ચિમ ઘાટ અરવલ્લી વિધાચંલ હિન્દુકુશ પશ્ચિમ ઘાટ અરવલ્લી વિધાચંલ હિન્દુકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગ્ય નથી ? જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ? ચામડા નિર્મિત વસ્તુઓ ખાતર પેટ્રોલિયમ ઈંડા ચામડા નિર્મિત વસ્તુઓ ખાતર પેટ્રોલિયમ ઈંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP