ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

દલપતરામ - ફાર્બસ વિરહ
ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા?

અખો
દલપતરામ
દયાનંદ સરસ્વતી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

મહાદેવભાઈ દેસાઈ
હરીન્દ્ર દવે
ચંદ્રકાંત બક્ષી
ભુપત વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP