ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યે પતંજલિએ મહર્ષિ કપિલે સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યે પતંજલિએ મહર્ષિ કપિલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? સમાજ દર્પણ ભક્તિરસ કટાક્ષ ઉપદેશ સમાજ દર્પણ ભક્તિરસ કટાક્ષ ઉપદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ અનન્વય વ્યતિરેક રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' આખ્યાન ખંડકાવ્ય પદ ગીત આખ્યાન ખંડકાવ્ય પદ ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા કલાપી સુંદરમ્ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP