ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? ફાગુ કાવ્ય આખ્યાન પદ સોનેટ ફાગુ કાવ્ય આખ્યાન પદ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? વિજ્ઞાન સાહિત્ય પર્યાવરણ સંગીત વિજ્ઞાન સાહિત્ય પર્યાવરણ સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? બોટાદકર નર્મદ ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર નર્મદ ખબરદાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવરામ ભટ્ટના મતે TWINKLE TWINKLE Little Starનો શો અર્થ થાય છે ? દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકા અને લીટા લીટા કરે છે. આકાશમાં તારા ટમ ટમે છે. આકાશમાં તારા ગોળ ગોળ ફરે છે. આકાશમાં વીજળી ઝબૂક ઝબૂક થાય છે. દુનિયાનો સાહેબ આકાશમાં ટપકા ટપકા અને લીટા લીટા કરે છે. આકાશમાં તારા ટમ ટમે છે. આકાશમાં તારા ગોળ ગોળ ફરે છે. આકાશમાં વીજળી ઝબૂક ઝબૂક થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? કાશીબા રૂપાળીબા ગુલાબબા જીવીબા કાશીબા રૂપાળીબા ગુલાબબા જીવીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. રમણલાલ સોની શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP