ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. કેરવી છંદુ ડીંડળ ડેહર કેરવી છંદુ ડીંડળ ડેહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? પ્રીતમ નરસિંહ મહેતા ભોજો ભગત ધીરો ભગત પ્રીતમ નરસિંહ મહેતા ભોજો ભગત ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબદાસ બ્રોકરની પ્રથમ વાર્તા જણાવો. માણસના મન પ્રકાશનું સ્મિત ધૂમ્રસેતુ જુના સંસ્કાર માણસના મન પ્રકાશનું સ્મિત ધૂમ્રસેતુ જુના સંસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? છપ્પા ઊર્મિગીત હાઈકુ પદ છપ્પા ઊર્મિગીત હાઈકુ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા કલાપી સુંદરમ્ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP