ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી મગનભાઈ બી. પટેલ - કિન્નરી ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી મગનભાઈ બી. પટેલ - કિન્નરી ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? નર્મદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધૂમકેતુ નર્મદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? સુંદરમ્ જયંત ખત્રી રા.વિ.પાઠક ધૂમકેતુ સુંદરમ્ જયંત ખત્રી રા.વિ.પાઠક ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણચાતુરી પુત્ર વિવાહ દાણલીલા સુદામાચરિત્ર દાણચાતુરી પુત્ર વિવાહ દાણલીલા સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP