ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? માંડવીની પોળ દેસાઈની પોળ શામળની પોળ ઢાળની પોળ માંડવીની પોળ દેસાઈની પોળ શામળની પોળ ઢાળની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? ગૌરીશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? અમૃતા પનઘટ યાત્રા નકશાનાં નગર અમૃતા પનઘટ યાત્રા નકશાનાં નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? રાજકોટ અમદાવાદ સુરત ભાવનગર રાજકોટ અમદાવાદ સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP