ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? સુરત ભાવનગર રાજકોટ અમદાવાદ સુરત ભાવનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. સુરત વડોદરા નવસારી કપડવંજ સુરત વડોદરા નવસારી કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? જયંતિભાઈ પટેલ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP