ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? ભોજા ભગત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. મણિકલાલ નભુભાઈ આનંદશંકર ધ્રૂવ બળવંતરાય ઠાકોર જયંતી દલાલ મણિકલાલ નભુભાઈ આનંદશંકર ધ્રૂવ બળવંતરાય ઠાકોર જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? પેસ્ટોલજી રુસો તારાબેન મોડક ગિજુભાઈ બધેકા પેસ્ટોલજી રુસો તારાબેન મોડક ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિંતનાત્મકતા સંવેદનશીલતા ચિત્રાત્મકતા ચરિત્રાત્મક ચિંતનાત્મકતા સંવેદનશીલતા ચિત્રાત્મકતા ચરિત્રાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફાધર વાલેસનું પુરું નામ જણાવો. કાર્લોસ જોસે વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ બોર્ગેઝ એલ વાલેસ વર્ગાસ એ. વાલેસ કાર્લોસ જોસે વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ બોર્ગેઝ એલ વાલેસ વર્ગાસ એ. વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP