ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? દ્વિરેફ શેષ સ્વૈરવિહારી જયભિખ્ખુ દ્વિરેફ શેષ સ્વૈરવિહારી જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સુંદરમ્ જ્ઞાનબાલ વાસુકિ ઉશનસ્ સુંદરમ્ જ્ઞાનબાલ વાસુકિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. ભાલણ વિષ્ણુદાસ શામળ પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? વર્ષા અડાલજા હિમાંશી શેલાત ધીરુબેન પટેલ કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા હિમાંશી શેલાત ધીરુબેન પટેલ કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નિબંધ નવલકથા નવલિકા આત્મકથા નિબંધ નવલકથા નવલિકા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP