કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલી છે જે યોજનાના પ્રથમ તબક્કામાં કયા જિલ્લાની બીનઉપજાઉ જમીનને ધ્યાને લેવાશે ?

કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા
સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી
પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ
ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારત-ફિનલેન્ડ આભાસી શિખર સંમેલન, 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ફિનલેન્ડની રાજધાની જણાવો.

કેમી
હેલસિન્કી
ટોર્નિયો
હાન્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) અંગેની પહેલ શરૂ કરી ?

ફ્રાંસ
ઓસ્ટ્રેલિયા
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા ભારતીય કર્મશીલને અમેરિકાનો ઈન્ટરનેશનલ એન્ટિ-કરપ્શન ચેમ્પિયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

આનંદી બેનરજી
અંજલી ભારદ્વાજ
પ્રિયાકુમારી શર્મા
ક્રિષા વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ બંને
સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે.
આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે તે જણાવો ?

વર્ષ 2020ના વ્યાસ સન્માન માટે પ્રતિષ્ઠિત હિન્દી લેખક પ્રો. શરદ પગારેની પસંદગી તેમની નવલકથા 'પાટલીપુત્ર કિ સામ્રાજ્ઞી' માટે કરવામાં આવી છે.
વ્યાસ સન્માન કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષના સમયગાળામાં પ્રકાશિત સર્વશ્રેષ્ઠ હિન્દી સાહિત્યકૃતિ માટે એનાયત કરાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP