Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની સંખ્યાઓનું સરેરાશ કેટલું છે ? 99, 101, 103, 98, 109, 100, 70, 65 < 92 < 94 < 91 < 93 < 92 < 94 < 91 < 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની નદીઓને ઉત્તર-દક્ષિણ ક્રમમાં ગોઠવો. 1. કાવેરી 2. કૃષ્ણા 3. નર્મદા 4. ગોદાવરી 4, 3, 1, 2 3, 1, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 4, 3, 1, 2 3, 1, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 3220 ના 830 એટલે 3220 ના કેટલા ટકા ? 75% આપેલ પૈકી કોઈ નહીં 50% 25% 75% આપેલ પૈકી કોઈ નહીં 50% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 10 15 8 12 10 15 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the synonym - Remonstrate sanction consent surrender protest sanction consent surrender protest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધરાઈ જવું ન ગણકારવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ધરાઈ જવું ન ગણકારવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP