ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે?

ગુજરાત વિદ્યાપીઠ
ગાયત્રી પરિવાર
સ્વામિનારાયણ સંસ્થા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

રામાનુજાચાર્ય
સ્વામી સહજાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP